Chandrayaan 3ની સફળતાથી દેશમાં ખુશનો માહોલ

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે  શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય લોકોએ ઉજવણી કરી હતી

મદુરાઈ જિલ્લામાં સ્કૂલના વિદ્યાર્થીઓએ કેક કાપી હતી

CSIR હેડક્વાર્ટર ખાતે લોકોએ  ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગની ઉજવણી કરી હતી

રાંચીમાં અનોખી ઉજવણી કરી હતી.

ડબલિનમાં ભારતીય ક્રિકેટ ટીમે ચંદ્રયાન 3નું લાઈવ પ્રસારણ જોયું 

ચંદ્રયાન-3ના સફળ સોફ્ટ લેન્ડિંગનું પ્રસારણ નિહાળતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રિરંગો લહેરાવ્યો 

 ભોપાલમાં ભાજપના કાર્યકરો ઉજવણી કરી હતી

ગોલ્ડન કેમ છે ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર, આનાથી મિશનને શું ફાયદો?