આજે મુંબઈમાં યોજાઈ હતી પઠાણ ફિલ્મની પ્રેસ કોન્ફ્રેન્સ

પ્રેસ કોન્ફ્રેન્સમાં જોવા મળી પઠાણ ફિલ્મની સ્ટાર કાસ્ટ 

સ્ટેજ પર એક સાથે જોવા મળ્યા દીપિકા, શાહરુખ અને જોન 

પોતાના ફિલ્મના અનુભવો શેયર કરતા જોવા મળ્યા સુપર સ્ટાર 

એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળ્યા સ્ટાર 

મલ્ટીકલર ગાઉનમાં જોવા મળી દીપિકા પાદુકોણ 

પ્રેસ કોન્ફ્રેન્સમાં ખુબ સુંદર લાગી રહી હતી દીપિકા 

પઠાણ ફિલ્મની સફળતા બાદ સ્ટારના ફોટો થયા વાયરલ