બોલીવુડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને સાંસદ રાઘવ ચઢ્ઢાએ  કરી સગાઈ 

એકબીજા થયા પરિણીતી-રાઘવ, સગાઈની પહેલી તસવીર સામે આવી

પરિણીતી-રાઘવ ચઢ્ઢાની સગાઈની રોમેન્ટિક તસવીરો વાયરલ થઈ છે

હાથમાં હાથ રાખીને કપલે ફ્લોન્ટ કરી પોતાની સગાઈની રીંગ

પરિણીતી-રાઘવ ચઢ્ઢાએ સુંદર કેપ્શન સાથે તસવીરો શેર કરી છે

ઘણા સમયથી ફેન્સ આ કપલની સગાઈની રાહ જોઈ રહ્યા હતા, જે પૂરી થઈ

સ્ટેડિયમ હોય કે એરપોર્ટ, પ્રેમથી  ભરપૂર કેમેસ્ટ્રી જોવા  મળતી હતી

પરિણીતી-રાઘવની જોડી એકબીજા  સાથે ખૂબ જ સુંદર  લાગી રહી છે

મૌની રોયે આપ્યા કિલર પોઝ, ફેન્સે વરસાવ્યો પ્રેમ, જુઓ Photos