સાંસદની મોડલ પત્ની પરિણીતી ચોપરાનો લાઈવ સિંગિંગ ડેબ્યૂ

30 January 2024 

image - Instagram

પરિણીતી ચોપરાએ તાજેતરમાં મુંબઈ ફેસ્ટિવલમાં લાઈવ સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું.

image - Instagram

તેના ફેન્સ પણ આનાથી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે.

image - Instagram

આ દરમિયાન, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો BTS વિડિયો શેર કર્યો છે.

image - Instagram

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા તેના લગ્ન અને પતિ રાઘવ ચઢ્ઢાને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે.

image - Instagram

પરિણીતીના મોટાભાગના ચાહકો જાણે છે કે તે જેટલી સારી અભિનેત્રી છે એટલી જ સારી ગાયિકા પણ છે.

image - Instagram

તેણે તેના લગ્ન પર તેના પતિ રાઘવ માટે એક સુંદર ગીત 'ઓ પિયા' ગાયું હતું.

image - Instagram

તાજેતરમાં પરિણીતીએ મુંબઈ ફેસ્ટિવલમાં લાઈવ સિંગિંગમાં ડેબ્યૂ કર્યું હતુ જેમાં અભિનેત્રીને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

image - Instagram

અભિનેત્રીએ લાઈવ પર્ફોર્મન્સ પહેલા તેના કેટલાક BTS વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

image - Instagram

શેર કરેલા વીડિયોમાં તે પરફોર્મન્સ પહેલા તેના પતિ રાઘવ સાથે વીડિયો કોલ પર વાત કરતી જોવા મળે છે.

image - Instagram

તે સ્ટેજ પર પ્રેક્ટિસ કરતી અને શો માટે તૈયાર થતી જોવા મળે છે. 

image - Instagram

આ વીડિયો શેર કરતી વખતે પરિણીતીએ કેપ્શનમાં પર્ફોર્મન્સ પહેલા શું કર્યું તેના કેટલાક મુદ્દા પણ શેર કર્યા હતા. 

image - Instagram

કથાવાચક દેવી ચિત્રલેખાએ મુસ્લિમ છોકરા સાથે કર્યા છે લગ્ન? શું છે સત્ય જાણો