2 October 2023

પરિણીતી-રાઘવ ચઢ્ઢાના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો

Pic credit - Instagram

પરિણીતી-રાઘવના પ્રી-વેડિંગ ફંક્શનની તસવીર સામે આવી છે

Pic credit - Instagram

ટીમ ચોપરા અને ટીમ ચઢ્ઢા વચ્ચે ક્રિકેટ મેચ રમાઈ હતી

Pic credit - Instagram

પરિણીતી-રાઘવની પ્રી-વેડિંગ ફંક્શનની તસવીરો વાયરલ થઈ રહી છે

Pic credit - Instagram

રાઘવ ચઢ્ઢાની ટીમ તરફથી હરભજન સિંહ રમતા જોવા મળ્યો હતો

Pic credit - Instagram

પરિણીતી ચોપરાએ તસવીરોની સાથે કેપ્શનમાં સાસુના વખાણ કર્યા

Pic credit - Instagram

આ મેચ કોણ જીત્યું, તેનો ખુલાસો કરવામાં આવ્યો નથી

Pic credit - Instagram

પરિણીતી-રાઘવ તમામ કોમ્પિટિશનમાં એકબીજા સામે રમતા જોવા મળે છે

Pic credit - Instagram

ફેન્સે બંનેની પ્રી-વેડિંગ તસવીરો પર પ્રેમ વરસાવ્યો છે

Pic credit - Instagram

આ તસવીરોમાં પરિણીતી ચોપરા ખૂબ જ કૂલ જોવા મળી રહી છે

Pic credit - Instagram

પ્રિયંકાની માતા મધુ ચોપરાએ આ દરમિયાન ખૂબ જ એન્જોય કર્યું છે

Pic credit - Instagram

હિના ખાનના ગ્લેમરસ લુકના દિવાના થયા ફેન્સ, જુઓ Photos

Pic credit - Instagram