બોલિવુડનો સારો એક્ટર છે પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠીએ બોલિવુડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે

હવે, પંકજ ત્રિપાઠીની પત્ની મૃદુલા ત્રિપાઠી પણ બોલિવુડમાં કરશે ડેબ્યુ 

 મૃદુલા પંકજની ફિલ્મમાં જોવા મળશે 

ફિલ્મ શેરદિલથી મૃદુલા ત્રિપાઠી કરશે ડેબ્યૂ

પંકજ ત્રિપાઠીની આ ફિલ્મ 24 જૂને થશે રિલિઝ