પલ્લવી કોઈ ટ્યુશન વિના બીજી જ ટ્રાયલમાં બની IAS

1 October 2023

પલ્લવી મિશ્રા શરૂઆતથી જ ભણવામાં હોંશિયાર રહી.

પલ્લવીએ તેનું સ્કૂલ અને કોલેજનું શિક્ષણ ભોપાલથી જ લીધુ હતુ

ભોપાલથી લીધુ શિક્ષણ

પલ્લવીએ નેશનલ લો યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન કર્યુ અને સંગીતમાં એમએ કર્યુ છે. 

સંગીતમાં MA

પલ્લવીના મોટા ભાઈ આદિત્ય મિશ્રા IPS છે. તેમના જ માર્ગદર્શનમાં UPSCની તૈયારી કરી

IPS ભાઈએ આપ્યુ માર્ગદર્શન

કોઈપણ પ્રકારના કોચિંગ વિના જ પલ્લવીએ તૈયારી કરી અને બીજા પ્રયાસમાં જ UPSC પાસ કરી IAS બની ગઈ

ટ્યુશન વિના જ બની IAS 

UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2022માં તેમણે  73મો રેન્ક મેળવ્યો અને IAS બની

UPSC રેન્ક

પલ્લવી ભોપાલની રહેવાસી છે અને તેમના માતા ડૉ રેણુ મિશ્રા સિનિયર સાઈન્ટિસ્ટ છે 

માતા છે સાઈન્ટિસ્ટ

પલ્લવી સોશિયલ  મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના 30 હજારથી વધુ ફોલોવર્સ છે

સોશિયલ મીડિયા ફોલોવર્સ

પિતૃપક્ષ દરમિયાન આવે છે આવા સપના તો પૂર્વજો આપી રહ્યા છે શુભ સંકેત

Pic credit -  TV9 HINDI