ભારતના આ શહેરોમાં સૌથી વધુ યહૂદીઓ, જેને કહેવાય છે 'મિની ઈઝરાયેલ'
11 Oct 2023
Pic credit - social media
એક તરફ હમાસ રોકેટ ફાયર કરી રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયેલ પણ સતત હુમલા કરીને જવાબ આપી રહ્યું છે.
ભારતમાં અલગ-અલગ જગ્યાએ ઘણા ઈઝરાયલીઓ રહે છે. સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં ઈઝરાયેલના લોકો વસે છે.
સરકારી આંકડાઓ અનુસાર ભારતમાં યહૂદી સમુદાયની વસ્તી સાતથી આઠ હજારની વચ્ચે હોવાનું માનવામાં આવે છે.
મોટાભાગના યહૂદીઓ મહારાષ્ટ્રમાં રહે છે. આ ઉપરાંત કલકત્તા, દિલ્હી, કોચીન, પૂના અને મહારાષ્ટ્રના કેટલાક ગામોમાં પણ રહે છે.
હિમાચલ પ્રદેશની ધર્મશાળામાં હજારો ઇઝરાયેલીઓ વર્ષોથી આવીને રહે છે.
દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ઘણા ઇઝરાયલી નાગરિકો રોકાયા છે. અહીં ઈઝરાયલીઓનું ધાર્મિક સ્થળ ખબાદ છે.
રાજસ્થાનના અજમેરના પુષ્કરમાં ખબાદ હાઉસ છે, અહીં પણ ઈઝરાયલીઓ માટે રહેવાનું સ્થળ છે
ઈઝરાયેલમાં આતંકવાદી હુમલા બાદ ભારત પ્રવાસ માટે આવેલા ઘણા ઈઝરાયેલ પ્રવાસીઓ પરત ફરી રહ્યા છે.
રામમંદિરના સિંહ દરવાજા અને ફ્લોરની કોતરણી જોઈને તમે કહેશો- 'કલાકારોએ અદ્ભુત કામ કર્યું'
અહીં ક્લિક કરો