શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે

અભિનેત્રી પલક તિવારી તેના લુક અને ગ્લેમરસ સ્ટાઇલના કારણે છવાયેલી રહે છે 

અભિનેત્રીના ફોટા ખૂબ વાયરલ થાય છે અને તેની સારી ફેન ફોલોઈંગ પણ છે

 તે તેના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો ફેન્સ સાથે શેર કરતી રહે છે 

પલક તિવારીએ રેડ આઉટફિટમાં શેર કર્યો ફોટો

પલક તિવારીનો શોર્ટ ડ્રેસમાં બોલ્ડ લુક જોવા મળ્યો

તેનો ગ્લેમરસ લુક જોઈને લોકોએ કહ્યું સુપર મોડલ

પલક તિવારી સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે

અભિનેત્રી સલમાન ખાન જેવા મોટા સ્ટારની ફિલ્મથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહી છે