બોલિવૂડ અને ભોજપુરી એક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે
ચાહકો અભિનેત્રીના ફોટાની આતુરતાથી રાહ જોતા હોય છે
પલકે હાલમાં જ તેના લેટેસ્ટ ટ્રિપના ફોટો શેર કર્યા છે
અભિનેત્રી પલક તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર સ્વિમસૂટમાં ફોટો શેર કર્યા છે
જેમાં તે પૂલ પર બેસીને એન્જોય કરી રહી છે
પલક નેવી બ્લુ કલરના સ્વિમસૂટમાં છે અને પોઝ આપતી જોવા મળી રહી છે
અભિનેત્રી માલદીવમાં મિત્રો સાથે રજાઓ માણી રહી છે
અભિનેત્રી વેસ્ટર્ન લુકમાં સુંદર લાગી રહી છે
અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી કરી હતી
કાશ્મીર કી કલીના દિવાના થયા ફેન્સ