શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી હંમેશા લાઈમલાઈટમાં રહે છે

ચાહકો અભિનેત્રીના ફોટાની આતુરતાથી રાહ જોતા હોય છે

બ્લેક સાડીમાં પલક તિવારીએ ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર

ગ્લેમર્સ લુક માટે પલકે બ્લેક બ્લાઉઝ મેચિંગ કર્યું છે

પલક તિવારીની ફિટનેસ અને ઝીરો ફિગર બોલિવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે

પલકે આ વર્ષે કિસી કા ભાઈ કિસી કી જાનથી ડેબ્યું કર્યું છે

પલક તિવારી ફિલ્મ સિવાય રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી ફેમસ સ્ટાર કિડ છે

પલક તિવારીનું ઈન્સ્ટાગ્રામ પોતાના બોલ્ડ ફોટોથી ભરેલું છે

સાટિન ગાઉનમાં મોનાલિસાનો શાનદાર લુક,ગ્લેમર પર ફિદા થયા ચાહકો