શ્વેતા તિવારીએ તેના ઇન્સ્ટા હેન્ડલ પરથી મોરેશિયસના સુંદર બીચ લોકેશન પણ શેર કર્યા છે, જેને જોયાપલક તિવારીએ વેકેશનના ઘણા ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગે છે. આ ફોટામાં તે એન્જોય કરતી જોઈ શકાય છે.
પછી તમે ચોક્કસપણે અહીં ટ્રિપ પ્લાન કરવાનું વિચારશો