ભારતીયોના હૃદયને મોહી ગઈ રબાબની ધૂન

Credit: Twitter

શખ્સે ભારતનું રાષ્ટ્રગીત જન ગણ મન વગાડ્યું

Credit: Twitter

Credit: Twitter

આ વ્યક્તિના વીડિયોએ ભારતીયોના દિલ જીતી લીધા છે

આ વીડિયો ટ્વિટર પર sialtunes નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે

Credit: Twitter

સિયાલ ખાનની ફેસબુક પ્રોફાઇલ દર્શાવે છે કે તે પાકિસ્તાનના પેશાવરનો રહેવાસી છે

Credit: Twitter

ટ્વિટર પર વીડિયો શેર કરતાં તેણે લખ્યું, સરહદ પારના મારા દર્શકોને ભેટ

Credit: Twitter

આ સાથે તેણે ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ સાથે એક ઈમોજી પણ મૂક્યું છે

Credit: Twitter

જુઓ વીડિયો

Credit: Twitter