આ પાક ક્રિકેટરની પત્ની છે ખુબ જ સ્વરૂપવાન છે

ક્રિકેટરની પત્ની ખુબ જ સુંદર છે

પાકિસ્તાની ક્રિકેટર ઉસ્માન કાદિર એક સ્પિન બોલર છે

કાદિર રમત સિવાય પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે

તેની પત્નીનું નામ સોબિયા કાદિર છે, તે એક અભિનેત્રી છે

આ કપલે 2018માં લગ્ન કર્યા હતા