પાકિસ્તાનની આ એક્ટ્રેસ બોલ્ડનેસના મામલે બોલિવૂડ અભિનેત્રીઓને આપે છે ટક્કર

27 December 2023

Courtesy : Instagram

શું તમે જાણો છો કે બી-ટાઉનની અભિનેત્રીઓની જેમ પાકિસ્તાની ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓની ફેન ફોલોઈંગ પણ કોઈથી ઓછી નથી. 

Courtesy : Instagram

આપણા પડોશી દેશની અભિનેત્રીઓ સુંદરતા, સ્ટાઈલ અને ગ્લેમરની બાબતમાં બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે. 

Courtesy : Instagram

પાકિસ્તાનથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સ્કિલ ફેલાવનાર સબા કામરને કોઈ ઓળખની જરૂર નથી. 

Courtesy : Instagram

લાંબા સમય સુધી અભિનય કૌશલ્ય બતાવ્યા બાદ સબા પાકિસ્તાનની ટોપ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ છે. 

Courtesy : Instagram

અભિનેત્રી માહિરા ખાન આ યાદીમાં બીજા સ્થાને છે. અભિનેત્રીએ માત્ર તેના કામ માટે જ નહીં પરંતુ તેના અંગત સંબંધો માટે પણ ભારતીય દર્શકોમાં ચર્ચામાં રહે છે. 

Courtesy : Instagram

ફિલ્મ 'રઈસ'માં શાહરૂખ ખાન સાથે કામ કરનાર માહિરા ખાન ખૂબ જ બોલ્ડ છે. તે દરરોજ તેના ચાહકોને તેનો ગ્લેમરસ અવતાર થી લોકોને દિવાના કરે છે.

Courtesy : Instagram

મહિરા માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ ભારતમાં પણ તેની મજબૂત ફેન ફોલોઈંગ છે. તેણે ઘણી પાકિસ્તાની ફિલ્મો અને સિરિયલોમાં કામ કર્યું છે. 

Courtesy : Instagram

'સુનો ચંદા' જેવી પાકિસ્તાની સિરિયલોથી ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી ઇકરા અઝીઝનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

Courtesy : Instagram

તેની સ્ટાઈલ અને લુકના લાખો ચાહકો છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેના ઈન્સ્ટાગ્રામ પર 8.9 મિલિયન ફોલોઅર્સ છે. 

Courtesy : Instagram

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીની ઓન-સ્ક્રીન પુત્રી બનીને ભારતીયોનું દિલ જીતનાર સજલ અલી પણ પાકિસ્તાનની ગ્લેમરસ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. 

Courtesy : Instagram

સજલ અલી પાકિસ્તાનની સૌથી સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. 

Courtesy : Instagram

આ યાદીમાં છેલ્લો નંબર પાકિસ્તાની ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી મેહવિશ હયાતનો છે. 

Courtesy : Instagram

ફિલ્મોની સાથે સાથે મહવિશ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. 

Courtesy : Instagram

એડ શુટ દરમ્યાન ક્રિકેટરને થયો હતો પ્રેમ પછી કર્યા લગ્ન, જુઓ ગ્લેમરસ પત્નીની 10 તસવીરો