28  January 2024

Photo : Instagram

ઐશ્વર્યાની સુંદરતા પાછળ લટ્ટુ છે પાકિસ્તાની એક્ટર

Photo : Instagram

ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની સુંદરતા પાછળ દુનિયા દીવાના છે.

Photo : Instagram

ઐશ્વર્યા જેટલી સુંદર છે એટલી જ તે દિલની પણ સાફ છે.

Photo : Instagram

PAK એક્ટરે ઐશ્વર્યાને સપોર્ટ કર્યો હતો

Photo : Instagram

જે પણ અભિનેત્રીને એકવાર મળે છે તે તેનો ફેન બની જાય છે.

Photo : Instagram

જો કે, કેટલીકવાર તેણીને તેની સુંદરતા અને ફિટનેસને લઈ ટ્રોલનો સામનો પણ કરવો પડે છે.

Photo : Instagram

થોડા મહિના પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન રિચા ચઢ્ઢા ઐશ્વર્યાના ગુણગાન ગાતી જોવા મળી હતી. નફરત કરનારાઓ વિશે વાત કરતાં તેણે કહ્યું- 'લોકો તેમની ઈર્ષ્યા કરે છે. તે સમગ્ર ભારતમાં સૌથી સુંદર મહિલા છે.

Photo : Instagram

'મને લાગે છે કે તેણી પાસે ઘણી શિસ્ત છે. તે ક્યારેય કોઈના વિશે ખરાબ બોલતી નથી. રિચા ચઢ્ઢાએ ઐશ્વર્યા સાથે ફિલ્મ 'સરબજીત'માં કામ કર્યું હતું.

Photo : Instagram

હવે પાકિસ્તાની સિંગર-એક્ટર અલી ઝફરે રિચાનો એ જ વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઐશ્વર્યા રાય વિશે પોતાની લાગણી વ્યક્ત કરતી જોવા મળી રહી છે.

Photo : Instagram

ઐશ્વર્યાનો વીડિયો શેર કરીને અલી ઝફરે સ્પષ્ટ કર્યું કે તેના વિશે ટ્રોલ્સ ભલે ગમે તે કહે, પરંતુ સત્ય એ છે કે તે ભારતની સૌથી સુંદર મહિલા છે.

Photo : Instagram

ઐશ્વર્યાને અલગ-અલગ કારણોસર ઘણી વખત ખરાબ કહેવામાં આવી છે. પરંતુ તેણે ક્યારેય કોઈને કંઈ કહ્યું નથી. કદાચ આ જ તેની સુંદરતાનું સાચું કારણ છે.

'ગુલાબી શરારા'થી લઈ 'પ્યાર કા નગમા' ગીતોમાં જ્યારે ઉમેશ પરમારે આપ્યો તબલાનો તાલ