માધુરી દીક્ષિતની વેબ સિરીઝ માટે પાકિસ્તાન થયું પાગલ 

માધુરીએ Netflix  'ધ ફેમ ગેમ' સાથે  સિરીઝની  શરૂઆત કરી

ભારતમાં સતત બીજા અઠવાડિયે Netflixની આ ટોપ સિરીઝ છે

આ સિરીઝ બાંગ્લાદેશ  અને પાકિસ્તાનમાં સૌથી  વધુ જોવામાં આવે છે

'ધ ફેમ ગેમ'માં સંજય કપૂર  અને માનવ કૌલ પણ છે