29 ઓક્ટોબરના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી

30 October 2023

photo : instagram

ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 230 રનનો ટાર્ગેટ આપ્યો હતો

photo : instagram

ઈંગ્લેન્ડને ઓલઆઉટ કરીને ભારતીય ટીમે 100 રનથી શાનદાર જીત મેળવી છે

photo : instagram

જસપ્રીત બુમરાહ ભારતીય બોલિંગની મોટી તાકાત છે

photo : instagram

બુમરાહની આ તાકાત પર પાકિસ્તાન ફિદા થયું

photo : instagram

પાકિસ્તાનમાં જસપ્રીત બુમરાહની બોલિંગ પર ચર્ચા શરુ થઈ

photo : instagram

દિગ્ગજ ક્રિકેટરોએ દિલ ખોલીને વાત કરી

photo : instagram

વસીમ અકરમે કહ્યું તેના બુટ ચોરી કરી લો

photo : instagram

વસીમ અકરમે કહ્યું તેના બુટની ચોરી કરીને તેને દબાવમાં લાવી શકાય છે

photo : instagram

બુમરાહે ઈંગ્લેન્ડ સામે 2 બોલ પર 2 વિકેટ લઈ  ભારતને મેચમાં વાપસી કરાવી હતી

photo : instagram

રોહિત શર્મા સચિન-ગાંગુલી-દ્રવિડના કલબમાં થયો સામેલ, નવો માઈલ્સટોન હાંસલ કર્યો