T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું પાકિસ્તાન

સેમિફાઇનલ ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે સિડનીમાં રમાઈ હતી

ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન સામે 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો

બાબરની શાનદાર ઇનિંગ્સે પાકિસ્તાનને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું

પાકિસ્તાને ન્યુઝીલેન્ડને 7 વિકેટથી હરાવ્યું છે

પાકિસ્તાન 13 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચ્યું છે

ભારત ઈંગ્લેન્ડને હરાવશે તો ફાઈનલમાં પાકિસ્તાન સાથે થશે મુકાબલો