ICC મહિલા વર્લ્ડ કપ શરૂ થઈ ગયો છે

Credit- Bismah Maroof Instagram

પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ બિસ્માહ મારૂફ કરી રહી છે

Credit- Bismah Maroof Instagram

બિસ્માની દીકરી સાથેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે

Credit- Bismah Maroof Instagram

બિસ્માહ ભારત સામે મેચ રમવા પુત્રી સાથે પહોંચી

Credit- ICC Twitter

બિસ્માની 7 મહિનાની દીકરી ખૂબ જ સુંદર લાગી રહી છે

Credit- Bismah Maroof Instagram