આ અઠવાડિયે ઓટીટી પર આ ફિલ્મો અને વેબ સીરીઝ મચાવશે ધૂમ

Credit: Social Media

સુપરસ્ટાર નંદમુરી બાલકુષ્ણની વીરા સિમ્હા રેડ્ડી 23 ફેબ્રુઆરીએ Disney+Hotstar પર થશે રિલીઝ

Credit: Social Media

વાલ્ટેયર વીરપ્યા તેલુગુની હિટ ફિલ્મ છે જે હવે ઓટીટી પર 27 ફેબ્રુઆરીના નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે

Credit: Social Media

સુપરસ્ટાર વિજયની ફિલ્મ વારીસુ 22 ફેબ્રુઆરીના એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે

Credit: Social Media

હોરર ફિલ્મોના શોખીન દર્શકો માટે વી હેવ એ ઘોસ્ટ નેટફ્લિક્સ પર 24 ફેબ્રુઆરીએ આપશે દસ્તક

Credit: Social Media

ફોર્મુલા 1 ડ્રાઈવ ટુ સર્વાઈવ 5, રેસિંગના ચાહકો માટે નેટફ્લિક્સ પર 24 ફેબ્રુઆરીએ થશે રિલીઝ

Credit: Social Media