લોકો દ્વારા ઓનલાઈન ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ફ્રોડ પણ વધી રહ્યો છે

(Credit :Surbhi Chandna)

ઓનલાઈન ખરીદીમાં ઓનલાઈન પેમેન્ટ કરવા માટે OTP નો ઉપયોગ કરવામાં આવે છે

(Credit :Surbhi Chandna)

હવે સ્કેમર્સે ઓટીપી ફ્રોડની પણ નવી રીત શોધી લીધી છે જેમાં તમારી નાની એવી ભૂલ મોટુ નુકસાન કરી શકે છે

(Credit :Surbhi Chandna)

તેના માટે સ્કેમર્સ ફેક ડિલીવરીનો સહારો લે છે એટલે કે Flipkart અને Amazon ના નામે ફેક ડિલીવરી તમારી પાસે પહોંચે છે

(Credit :Surbhi Chandna)

એટલે કે તમને પહેલા ફેક ડિલીવરી મોકલવામાં આવે છે અને જ્યારે તમે તેને લેવાનો ઈન્કાર કરો છો ત્યારે ડિલીવરી બોય રિટર્ન અથવા કેન્સલ કરવાનું કહે છે

(Credit :Surbhi Chandna)

તેના માટે તમને OTP શેર કરવાનું કહેવામાં આવે છે ત્યારે તમારે આ ભૂલ કરવાની નથી

(Credit :Surbhi Chandna)

જો તમે OTP ડિલીવરી બોય સાથે શેર કરી દેશો તો તમારૂ એકાઉન્ટ ખાલી થઈ શકે છે

(Credit :Surbhi Chandna)

આવા સ્કેમથી સાવધાન રહો અને ઓટીપી કોઈ સાથે શેર ન કરો

(Credit :Surbhi Chandna)