ઓસ્કારથી ચૂકી ગઈ 'રાઈટીંગ વિથ ફાયર'

બેસ્ટ ડોક્યુમેન્ટરી કેટેગરીમાં ન જીતી શકી એવોર્ડ

'Summer of Soul' એ જીત્યો એવોર્ડ

સોશિયલ મીડિયા પર 'રાઈટીંગ વિથ ફાયર' માટે સપોર્ટ

ઓસ્કાર 2022 શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરી માટે કરવામાં આવી હતી નામાંકિત

'રાઈટીંગ વિથ ફાયર' સુષ્મિત ઘોષે કરી નિર્દેશિત  

રિન્ટુ થોમસ અને સુષ્મિત ઘોષે કર્યું હતું સાથે કામ

ડોક્યુમેન્ટ્રીમાં મહિલા પત્રકારોને જે પડકારોનો સામનો કરવો પડે છે તે દર્શાવ્યું છે