નારંગીનો જ્યુસ પીવાથી થતાં ગજબના ફાયદા

  સીઝનલ ફળોમાં નારંગી શ્રેષ્ઠ માનવામાં આવે છે

તે માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે

સ્વાદમાં ખાટી-મીઠી અને રસભરી નારંગીને વિટામિન સીનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે 

નારંગીનું જ્યુસ પીવાથી ઈમ્યુનિટી મજબૂત રહે છે 

નારંગીમાં ફાઈબર હોય છે જે પાચનક્રિયાને સારી રાખે છે

 ત્વચા માટે પણ ફાયદાકારક છે

શિયાળામાં નારંગી ખાવાથી શરદી અને ફ્લૂથી બચી શકાય છે