વધું વજન વાળા લોકોને વજન ઓછું કરવાનું પસંદ હોય છે

રસોઈમાં રહેલી ડુંગળી વજન ઓછું કરવામાં કરે છે મદદ

ડુંગળીમાં ક્વેરસેટિન નામનું ફ્લેવોનોઈડ રહેલું હોય છે

જે શરીરમાં જામેલી ચરબીને ઓછી કરવામાં કરે છે હેલ્પ

ડુંગળીમાં ઓછી કેલરી હોય છે, કેમ કે પ્રોબાયોટિક ગુણ હોય છે

ખાવાના સલાડમાં આનો ઉપયોગ કરવો

ડુંગળીના રસમાં લીંબુ અને નમક મેળવીને પીવો

ડુંગળી અને અન્ય શાકભાજીનું સુપ બનાવીને ડાયટમાં ઉમેરો