ડુંગળીના ભાવમાં સતત વધારાને કારણે લોકોની મુશ્કેલી વધી

28 ઓક્ટોબર 2023

ડુંગળીના ભાવમાં સરેરાસ 57 ટકાનો વધારો 

20 દિવસમાં ડુંગળીના ભાવમાં 30થી 40 ટકા સુધીનો ભાવ વધારો

 ડુંગળી 60થી 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી થઇ

લોકોએ ડુંગળીની ખરીદી પર કાપ મુકવાનો શરુ કર્યો

 ડુંગળીના ભાવના કારણે ગૃહિણીઓના બજેટ પર  સીધી અસર પડી

સૌથી વધુ નાસિકથી થતી હોય છે ડુંગળીની આવક

ડુંગળી વિદેશમાં મોકલવામાં આવતા હોવાના કારણે આવક ઘટી

રાહત દરે બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ કરવાનો સરકારનો નિર્ણય

દહીં ભાત એ સાઉથ ઈન્ડિયન વાનગી છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

27 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi