26મી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે

નવરાત્રિ દરમિયાન કેટલાક કામ ક્યારેય ન કરવા જોઈએ

કેટલીક એવી બાબતો છે જેનાથી માતા થઈ શકે છે નારાજ

કળશ સ્થાપના પછી ઘરને બંધ ન કરો

અખંડ જ્યોત નવ દિવસ સુધી ઓલવાવી ન જોઈએ

આ દિવસોમાં તામસી ખોરાક (લસણ-ડુંગળી)નું સેવન ન કરો

દારૂથી દૂર રહેવું જોઈએ

કોઈ પણ છોકરીને કોઈ પણ રીતે દુઃખી ન કરો

કોઈ ગરીબ વ્યક્તિને ઘરેથી ખાલી પેટે ન જવા દો

આપેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV 9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી.