સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

સુપ્રીમ કોર્ટના આદેશ પર  31 જુલાઇ સુધી વન નેશન  વન રેશનકાર્ડ યોજના દેશભરમાં લાગુ થઈ જશે

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

નાણાં મંત્રાલયનાં જણાવ્યા મુજબ દેશમાં 23 રાજ્યોની 67 કરોડ વસ્તીને  આ યોજનાનો લાભ મળશે 

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

આ યોજના મોબાઈલ  નંબર પોર્ટેબીલીટીની  જેમ છે

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

એક રેશનકાર્ડ દેશના અલગ-અલગ રાજ્યોમાં ઉપયોગ કરી શકાશે

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

આ રેશનકાર્ડ સ્કિમનો મોટો ફાયદો દેશનાં ગરીબોને મળશે

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

રોજગાર માટે એક શહેરથી બીજા શહેર જનારા  મજૂરોને હવેથી રાશન માટે ભટકવું નહીં પડે

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

આ યોજના શરૂ  થવાથી ખોટા રેશનકાર્ડ રોકવામાં મદદરૂપ થશે

સ્ત્રોત મીડિયા રિપોર્ટ

વન નેશન વન રેશનકાર્ડ

બધા રેશનકાર્ડન, આધારકાર્ડને જોડવા અને  પોઇન્ટ ઓફ સેલ મશીનથી  અનાજ આપવાની  વ્યવસ્થા શરૂ થઈ છે