બોલીવૂડ સ્ટાર જેમની પાસે છે મોંઘી સાયકલ, જાણો તેની અંદાજિત કિંમત
રણબીર કપુર
તેની સાયકલની કિંમત અંદાજે 1,46,000 છે
સુરજ પંચોલી
તે અંદાજે 5.5થી 8 લાખની સાયકલથી કરે છે વર્કઆઉટ
સારા અલી ખાન
સારા પાસે છે અંદાજીત 10,000થી 15,000 રૂપિયાની સાયકલ
શાહિદ કપુર
શાહિદ પાસે અંદાજે 2.5થી 3 લાખની સાયકલ છે
તાહિરા કશ્યપ
તેની સાયકલની કિંમત અંદાજે 20,000 થી 30,000 છે
ડેઝી શાહ
ડેઝી પાસે છે અંદાજીત 30,000થી 40,000 રૂપિયાની સાયકલ
આયુષમાન ખુરાના
આયુષ પાસે અંદાજે 3 લાખથી 6 લાખની સાયકલ છે