આજે 28મેના રોજ અમદાવાદના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો

અમદાવાદમાં વીજળીના કડાકા સાથે શરુ થયો ધોધમાર વરસાદ 

અમદાવાદના અનેક વિસ્તારોમાં  કરા પણ પડયા 

કરા પડતા અમદાવાદીઓ થયા આશ્ચર્યચકિત 

નમો સ્ટેડિયમમાં વરસાદ પડતા ફાઈનલ મેચ નિશ્ચિત સમય પર શરુ ના થઈ

રાજ્યમાં અનેક જિલ્લામાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ

વસ્ત્રાપુર, શિવરંજની, સેટેલાઈટ, જોધપુર, બોડકદેવ, સરખેજ, પ્રહલાદ નગર, રતનપોળ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

નવા સંસદ ભવનની શા માટે પડી જરૂર ? જુઓ PHOTO