ગુરૂપુર્ણિમાના દિવસે જોવા મળશે Supermoon
સુપર મૂનના દિવસે, ચંદ્ર પૃથ્વીથી નજીક હોવાથી સૌથી મોટો અને તેજસ્વી દેખાય છે.
નાસા અનુસાર, સુપર મૂન દૈનિક ચંદ્ર કરતાં 10 ટકા વધુ તેજસ્વી હોય છે તેમજ સુપર મૂન દુર્લભ છે. તે વર્ષમાં માત્ર ત્રણ કે ચાર વખત આવે છે.
આ ઘટના ચંદ્ર તેની ભ્રમણકક્ષામાં પૃથ્વીની નજીક આવવાને કારણે થાય છે. તેને પેરીજી તરીકે ઓળખાય છે.
13 જુલાઈએ દેખાતો સુપર મૂન વર્ષનો સૌથી મોટો સુપર મૂન હશે
સુપર મુનમાં પણ ઘણીવાર રંગો જોવા મળે છે
Red Moon (Blood Moon)
Blue Moon
Pink Moon
Orange Moon
Yellow Moon