અંકિતા લોખંડે પોતાની સ્ટાઈલથી ચાહકોના દિલ પર રાજ કરે છે

Credit: Ankita Lokhande

ઘણીવાર વિકી સાથે કપલ ગોલ્સ કરતી જોવા મળે છે અંકિતા લોખંડે 

Credit: Ankita Lokhande

અંકિતા લોખંડે હેલોવીન પાર્ટી એન્જોય કરતી જોવા મળી 

Credit: Ankita Lokhande

અંકિતા લોખંડે ગોલ્ડન-સિલ્વર સ્ટ્રેપલેસ ગાઉનમાં બોલ્ડ અવતારમાં જોવા મળી 

Credit: Ankita Lokhande

ગળામાં ગોલ્ડન ચોકર અંકિતા લોખંડેના લુકમાં વધારો કરે છે

Credit: Ankita Lokhande

અંકિતા લોખંડેની હેરસ્ટાઈલ એકદમ અલગ લાગી રહી હતી

Credit: Ankita Lokhande

કેમેરા સામે બેસીને આપ્યો સિઝલિંગ પોઝ, ચાહકોના હોશ ઉડી ગયા

Credit: Ankita Lokhande

સુંદરતા અને ફિટ ફિગરનું પરફેક્ટ કોમ્બિનેશન છે અંકિતા 

Credit: Ankita Lokhande

ચાહકોને અંકિતાનો 'હેલોવીન લૂક' પસંદ આવી રહ્યો છે

Credit: Ankita Lokhande