ગોલ્ડન બોય નીરજ ચોપરા ઘૂમ્યા ગરબાના તાલે
ગોલ્ડન બોય નીરજ ચોપરા ગુજરાત પ્રવાસ પર
વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થયા
માતાજીની આરતી પણ કરી
જૂઓ વીડિયો
સ્પોર્ટસ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી
નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે