ઓફિસના રોજિંદા કામના ભારને કારણે ઘણી વખત તણાવ અને ચિંતા થવા લાગે છે, તેમાંથી આ રીતે મેળવો રાહત

ઓફિસનું કામ જરૂરી હોવા ઉપરાંત તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ધ્યાન તેમજ યોગ કરો

તણાવ અને અસ્વસ્થતાને દૂર કરવા માટે પોતાની જાત સાથે વિતાવો સમય

જો તમે ઓફિસમાં કોઈ કામના કારણે પરેશાન થઈ રહ્યા છો, તો સ્ટ્રેસ લેવાને બદલે સહકર્મીઓની મદદ લેવામાં સંકોચ ન કરો

જો કામનું ભારણ વધારે હોય તો થોડી મિનિટો માટે વિરામ લો અને ઊંડો શ્વાસ લો 

લોકોને કામ કરતી વખતે ચા-કોફી પીવાની ટેવ હોય છે, પરંતુ વધુ પડતું કેફીન નર્વસનેસ વધારી શકે છે

સારી ઊંઘ આવે તે માટે તમે સૂતા પહેલા હળદરવાળું દૂધ પી શકો છો

Android યુઝર્સે ફોનની બેટરીની હેલ્થ કેવી રીતે તપાસવી?