28 Oct 2023

ભારતીય મૂળના કેશવ મહારાજની પત્ની છે કથક ડાન્સર, જુઓ Photos 

સાઉથ આફ્રીકાના ક્રિકેટર કેશવ મહારાજની પત્ની લેરિસા મુનસામી છે ખુબ જ સુંદર 

હોટનેસ અને ગ્લેમરમાં બોલિવૂડ અભિનેત્રીઓને આપે છે ટક્કર 

સુંદરતાને કારણે ચર્ચામાં રહે છે  કેશવ મહારાજની પત્ની 

લેરિસા મુનસામી ફેશન સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં રહે છે

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ  કર્યા હતા લગ્ન 

એક કોમન ફ્રેડના ઘરે પહેલીવાર મળ્યા હતા કેશવ અને લેરિસા

સાઉથ આફ્રીકામાં ઘણી જગ્યાએ કથક ડાન્સ પરફોર્મેન્સ આપી ચૂકી છે લેરિસા

સ્ટેડિયમમાં ઘણીવાર પતિને ચીયર કરવા આવે છે લેરિસા 

દહીં ભાત એ સાઉથ ઈન્ડિયન વાનગી છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

27 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi