Credit: Social media

નુસરત ભરૂચાની આગામી ફિલ્મ છે 'જનહિત મેં જારી'

Credit: Social media

ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો નુસરતને  કરી રહ્યા છે ટ્રોલ

Credit: Social media

આવી ઘણી ફિલ્મો હતી જે રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ હતી

Credit: Social media

સિનેમાઘરો તોડવામાં આવ્યા, સ્ટાર્સને જાનથી મારી નાખવાની મળી હતી ધમકીઓ 

ફાયર

Credit: Social media

આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો અને આજ સુધી રીલિઝ નથી થઈ

ધ પેન્ટેડ હાઉસ

Credit: Social media

અશ્લીલતાને કારણે રિલીઝની ના મળી મંજૂરી 

અનફ્રિડમ 

Credit: Social media

1996માં રિલીઝ થયેલી આ ફિલ્મનો દેશભરમાં થયો હતો વિરોધ

કામ સૂત્ર 

Credit: Social media

ફિલ્મને લઈને ખ્રિસ્તી ધર્મના લોકોએ ઉઠાવ્યો હતો વાંધો 

સિંસ

Credit: Social media

1993ના મુંબઈ હુમલા પર આધારિત ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો 

બ્લેક ફ્રાઈડે

Credit: Social media

વિરોધને કારણે ફિલ્મનું લોકેશન વારાણસીથી શ્રીલંકા શિફ્ટ કરવામાં આવ્યું હતું

વોટર

Credit: Social media

ધર્મ વિશે ખોટી માન્યતાઓ ફેલાવવાનો લાગ્યો હતો આરોપ

પીકે

Credit: Social media

અભદ્ર અને વાંધાજનક દ્રશ્યો સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

ગેંગ ઓફ વાસેપુર

Credit: Social media

પાકિસ્તાને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો

પેડમેન