અભિનેત્રી નુસરત ભરૂચા આજે 37મો જન્મદિવસ ઉજવી રહી છે

credit pic: Nushrratt Bharuccha insta

અભિનેત્રીને આજે કોઈ ઓળખની જરૂર નથી

credit pic: Nushrratt Bharuccha insta

નુસરતે વર્ષ 2000માં સિરિયલ 'કિટી પાર્ટી'થી કર્યું હતું ડેબ્યૂ

credit pic: Nushrratt Bharuccha insta

આ સીરિયલ દર્શકોમાં કંઈ ખાસ કમાલ કરી શકી નહી

credit pic: Nushrratt Bharuccha insta

2006માં આવેલી નુસરતની ડેબ્યૂ ફિલ્મ 'જય સંતોષી મા' રહી હતી ફ્લોપ

credit pic: Nushrratt Bharuccha insta

અભિનેત્રી વર્ષ 2009માં આવેલી 'કલ કિસને દેખા હૈ'માં જોવા મળી હતી

credit pic: Nushrratt Bharuccha insta

નુસરતની આ ફિલ્મ પણ ખરાબ રીતે ફ્લોપ રહી હતી

credit pic: Nushrratt Bharuccha insta

2011માં 'પ્યાર કે પંચનામા'થી અભિનેત્રીને મળી ઓળખ

credit pic: Nushrratt Bharuccha insta

2015માં આવેલી નુસરતની ફિલ્મ 'પ્યાર કા પંચનામા 2' હિટ રહી હતી

credit pic: Nushrratt Bharuccha insta

2018માં અભિનેત્રીની ફિલ્મ 'સોનુ કે ટીટુ કી સ્વીટી' પણ સુપરહિટ રહી હતી

credit pic: Nushrratt Bharuccha insta