નુપુર સેનન ક્રિતિ સેનનની નાની બહેન છે

નુપુર સેનન સુંદરતામાં મોટી બહેનને ટક્કર આપે છે

બંન્ને બહેનો પોતાના ફોટો શેર કરતી રહે છે

આ ફોટોમાં નુપુરે ડીપ નેક બ્લાઉઝ પહેરી લુક કમ્પલીટ કર્યો છે

ક્રિતિ સેનનની બહેન નુપુરની ડ્રેસિંગ સેન્સ સૌ કોઈને પસંદ છે

 નૂપુર સેનન આ પહેલા પણ પોતાના હોટ ફોટો પોસ્ટ કરી ચૂકી છે

 જેમાં તે શાનદાર અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે 

નુપુર એક ગીતમાં અભિનેતા અક્ષય કુમાર સાથે જોવા મળી ચૂકી છે

જૂઓ વીડિયો

હાલમાં નુપુર પાસે અનેક પ્રોજેકટ છે