સંજય દત્તની વાઈફ માન્યતા અવાર નવાર પોતાના ઘરના ઈનસાઈડ ફોટો શેર કરતી રહે છે

IMAGE SOURCE- INSTAGRAM

માન્યતા અવાર નવાર તેના ઘરના ડાઈનિંગ એરિયામાં બેસીને પોઝ આપતી જોવા મળે છે.

IMAGE SOURCE- INSTAGRAM

લિવિંગ રુમમાં સંજય દત્તની  જૂની ફિલ્મની પેઈન્ટિંગ લાગેલી જોવા મળે છે.

IMAGE SOURCE- INSTAGRAM

સંજય દત્તના લિવિંગ એરિયામાં Mahogany Wall છે અને આ ઘરનો સૌથી હાઈલાઈટ એરિયા છે

IMAGE SOURCE- INSTAGRAM

સંજય દત્તના લિવિંગ એરિયામાં તેમના માતા પિતાના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો પણ લાગેલા છે.

IMAGE SOURCE- INSTAGRAM

સંજય દત્તના ઘરની બાલ્કનીનો એરિયા ઘણો સુંદર અને આકર્ષક છે 

IMAGE SOURCE- INSTAGRAM

સંજય દત્તના ઘરમાં લૈવિશ કિચન છે, જેમાં માન્યતા કૂકિંગ કરતી નજરે પડી રહી છે.

IMAGE SOURCE- INSTAGRAM

કહેવાય છે કે માન્યતા તેના ઘરને જાતે ડિઝાઈન કરે છે એક એક વસ્તુ તે જાતે સજાવે છે

IMAGE SOURCE- INSTAGRAM

ઘરના બાથરુમની ઈનસાઈડ તસ્વીર પણ માન્યતાએ શેર કરી છે જે ખુબ જ આલીશાન છે.

IMAGE SOURCE- INSTAGRAM

IMAGE SOURCE- INSTAGRAM