ટ્વિટરના નામ લેતાની સાથે જ વાદળી પક્ષીની તસવીર પોપ અપ થાય છે

credit: social Media

ટ્વિટર પર જોવા મળતું પક્ષી ટ્વિટર એકાઉન્ટનો લોગો બની ગયો છે

credit: social Media

ટ્વિટર શરૂ થયું, ત્યારે આ પક્ષી  તેનો ભાગ નહોતું

credit: social Media

જેક ડોર્સીએ 2006 પહેલા ટ્વિટરનો કોન્સેપ્ટ બનાવ્યો હતો

credit: social Media

ત્યારે ટ્વિટરનો લોગો આવો ન હતો અને ન તો તેનો રંગ વાદળી હતો.

credit: social Media

પછી અંગ્રેજીમાં નાના અક્ષરોમાં twttr લખવામાં આવ્યું.

credit: social Media

લિન્ડા કેવિન દ્વારા માત્ર 1 દિવસમાં ડિઝાઇન કરાયો હતો જુનો લોગો

credit: social Media

આ લોગો 4 વર્ષ સુધી ચાલ્યો, પછી કંપની વર્ષ 2010 માં પક્ષી સાથે જોડાઈ.

credit: social Media

થોડા વર્ષો પછી ફરી લોગો  બદલવાની વાત થઈ.

credit: social Media

આ કાર્ય ડિઝાઇનર માર્ટિન ગ્રામરને સોંપવામાં આવ્યું હતું

credit: social Media

માર્ટિને આ પક્ષીની માથાની  કલગી ગાયબ કરી દીધી

credit: social Media

ચાંચને હવામાં ઉંચી કરી અને પાંખો  પણ બદલી

credit: social Media

2010 થી આ પક્ષી વાદળી  રંગનું કરવામાં આવ્યું

credit: social Media

હવે આ વાદળી રંગના પક્ષીનો  અર્થ ટ્વિટર થઈ ગયો છે

credit: social Media

ટ્વિટરના સ્થાપક જેક ડોર્સી  નથી રહ્યા

credit: social Media

ટ્વિટરની માલિકી એલોન  મસ્ક પાસે ગઈ છે

credit: social Media