રિલાયન્સના માલિક મુકેશ અંબાણીના ઘર વિશે તો બધાને ખબર જ હશે

(credit Source : Social media)

હવે યુપીના મિર્ઝાપુરમાં સિયારામ પટેલે પણ એન્ટીલિયા જેવું બનાવ્યું છે મકાન 

(credit Source : Social media)

અંબાણીના ઘરે જ્યાં 27 ફ્લોર છે, પટેલના ઘરમાં 14 ફ્લોર છે 

(credit Source : Social media)

અંબાણીના ઘરની જેમ જ આ ઘરમાં પણ લગભગ 50 રૂમ અને મોટા હોલ બનાવ્યા છે

(credit Source : Social media)

પટેલે રાજસી ઠાઠના ચક્કરમાં સરકારી નિયમોનો પણ ન રાખ્યો ખ્યાલ

(credit Source : Social media)

અત્યારે પ્રશાસને આ નિર્માણ કાર્યને રોકી દીધું છે

(credit Source : Social media)

અહીંથી ચાલીને નીકળતા લોકો ઈમારતને જોતા-જોતાં અકસ્માતનો શિકાર બન્યા છે 

(credit Source : Social media)

આખો ઓગસ્ટ આ 5 સિરીઝથી ધમધમશે, OTT પર ધૂમ મચાવશે