Credit: Social Media

વૈજ્ઞાનિકોએ એક એવું કાપડ બનાવ્યું છે જે અવાજ સાંભળી શકે છે

Credit: Social Media

આ કાપડ એકદમ નોર્મલ કાપડની જેમ જ હોય છે

Credit: Social Media

આ ફેબ્રિક માઈક અને સ્પીકરની જેમ કામ કરે છે

Credit: Social Media

આ ફેબ્રિક બોલાયેલા શભ્દ સરળતાથી સાંભળી શકે છે

Credit: Social Media

તે પક્ષીઓનો કલરવ, ઉડતા પાંદડાઓનો અવાજ પણ સાંભળી શકે છે

Credit: Social Media

10 વાર ધોવા પછી પણ ફેબ્રિકને નુકસાન થતું નથી

Credit: Social Media

આ કાપડ ત્વારન અને કોટન નામની સામગ્રીમાંથી બનાવવામાં આવ્યું છે

Credit: Social Media

દોરાનું આ સંયોજન ધ્વનિ ઊર્જાને વાઇબ્રેશનમાં રૂપાંતરિત કરે છે

Credit: Social Media

મેસાચુસેટ્સ ઈંસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકએ આ બનાવ્યું છે