ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે હોળી

2022માં હોલિકા દહન થશે 17 માર્ચે 

શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી હોલાષ્ટક શરૂ 

રાત્રે 09:06થી 10:16સુધી રહેશે હોળીકા દહનનું મુહૂર્ત 

મુહૂર્ત 01 કલાક 10 મિનિટ સુધી ચાલશે

18 માર્ચે રમવામાં આવશે ધૂળેટી

આ દિવસે ભગવાન વિષ્ણુની કરવામાં આવે છે  પૂજા