અનુષ્કા શર્મા ચકડા એક્સપ્રેસનું શૂટિંગ કરી રહી છે

credit: Anushka Sharma Instagram

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે

credit: Anushka Sharma Instagram

ફોટામાં અભિનેત્રી લીલા રંગનું જેકેટ પહેરેલી જોવા મળે છે.

credit: Anushka Sharma Instagram

અનુષ્કાએ સિમ્પલ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો

credit: Anushka Sharma Instagram

અનુષ્કાએ પોસ્ટમાં જણાવ્યું છે કે તે ગુડ લાઇટની ક્રેઝી છે

credit: Anushka Sharma Instagram

અભિનેત્રીનું કેપ્શન ચાહકોને ખુબ પસંદ  આવી રહ્યું છે.

credit: Anushka Sharma Instagram