મુંબઈ દર વર્ષે 2 મીમી દરિયામાં ડૂબી રહ્યું છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. તેનું કારણ પણ ક્લાઈમેટ ચેન્જ છે.
ઈન્ડોનેશિયાના શહેર જકાર્તાની હાલત એવી છે. જે દર વર્ષે 30.5 સેમી સુધી ડૂબી રહ્યું છે.
અમેરિકાનું ન્યૂ યોર્ક સિટી વિશ્વના સૌથી પ્રખ્યાત શહેરોમાંનું એક છે. આ શહેર દર વર્ષે 1-2 મીમી ડૂબી રહ્યું છે.
અમેરિકાનું બીજુ એક શહેર હ્યુસ્ટન પણ આ યાદીમાં સામેલ છે.શહેરના કેટલાક વિસ્તારો 1917થી 10 ફૂટ સુધી ડૂબી ગયા છે.
નેધરલેન્ડનું રોટરડેમ શહેર એક બંદર છે અને તે દર વર્ષે 0.6 મીમીના દરે ડૂબી રહ્યું છે.
વર્જિનિયામાં એક શહેર વર્જિનિયા બીચ. આ શહેર પણ ઝડપથી ડૂબી રહ્યું છે.
થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં લગભગ 10 મિલિયન લોકો રહે છે અને અહીં પૂર એક મોટી સમસ્યા છે.
ઇટાલીનું વેનિસ ખૂબ જ સુંદર શહેર માનવામાં આવે છે. આ શહેર દર વર્ષે 0.08 ઈંચના દરે પાણીમાં ડૂબી રહ્યું છે.
આ છે ભારતનું સૌથી અમીર ગામ, ઘર ઘરમાં છે કરોડોની સપંત્તિ