નોરા ફતેહી તેના કિલર મૂવ્સને લઈને ખુબ જ ફેમસ છે.
એક્ટ્રેસે પોતાના બેલી ડાન્સથી લોકોને દીલ જીતી લીધા છે.
નોરા ફતેહી ડાન્સ અને વર્ક આઉટથી પોતાની બોડીને મેન્ટેન રાખે છે.
ડાન્સ મૂવ્સની સાથે નોરા વર્કઆઉટ પર પણ ખુબ જ ધ્યાન આપે છે.
નોરા ફતેહી ફીટનેસ ફ્રીક છે તે વર્કઆઉટ દરમિયાન ઘણો પરસેવો પાડે છે અને આમ પોતાને ફીટ રાખે છે.
નોરા તેના વ્યસ્ત સિડ્યુલમાં પણ દરરોજ પોતાની વેટ ટ્રેનિંગ પ્રેક્ટિસ માટે ટાઈમ કાઢે છે.
ફિટનેસના મામલે નોરા બધી એક્ટ્રેસને માત આપે છે.
વ્હાઈટ ગાઉનમાં અપ્સરા લાગી રહી છે Urvashi Rautela