04-10-2023

ક્રિકેટ નહીં, પરંતુ આ રમતની ટિકિટ વેચાઈ હતી સૌથી મોંઘી

ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની યજમાની આ વખતે ભારત કરી રહ્યું છે

image - wikipedia, wikimedia

વર્લ્ડ કપ 2023માં ભારત પાકિસ્તાન મેચની એક ટિકિટની કિંમત લાખો સુધી પહોંચી છે

ક્રિકેટ ઉપરાંત પણ કેટલીક રમતો છે, જેની એક ટિકિટની કિંમત કરોડોમાં હોય છે

2016માં રમાયેલ મેજર લીગ બેઝબોલની ફાઈનલ મેચની ટિકિટ કરોડોમાં વેચાઈ હતી

ફાઈનલ મેચ શિકાગો કબ્સ અને ક્લેવલેન્ડ ઈન્ડિયન્સની વચ્ચે રમાઈ હતી

આ મેચમાં શિકાગો કબ્સનો વિજય થયો હતો

મિડીયા રિપાર્ટ્સ અનુસાર આ મેચની એક ટિકિટની કિંમત રૂ.9 કરોડ સુધીની હતી

બાસ્કેટ બોલ પણ આ રમતોમાં શામેલ છે, જેમાં એક ટિકિટની કિંમત લાખોમાં હોય છે 

આ 5 ક્રિકેટર્સ World Cupમાં ક્યારેય નથી થયા ડક આઉટ