માત્ર ભારતમાં જ નહિ, નોરાની પોપ્યુલારિટી સાત સમુદ્ર પાર પણ છે

બ્લેક ટ્રાન્સપરેન્ટ ડ્રેસ સાથે ડેનિમ શોર્ટસમાં જોવા મળી નોરા

નોરાનો ડ્રેસ જોઈ ચાહકોએ કહ્યું ઉર્ફી 

ન્યુડ મેકઅપ અને લિપસ્ટિકે નોરા ફતેહીના લુકને બોલ્ડ બનાવ્યો

નોરા ફતેહી બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાં સામેલ થાય છે

નોરા ફતેહીની સ્ટાઈલ સૌ કોઈને પસંદ આવે છે

અભિનેત્રીના ડાન્સ અને કિલર સ્ટાઈલ પર ચાહકો ફિદા થાય છે

નોરા ફતેહી બોલિવૂડની સૌથી ફેશનેબલ અભિનેત્રી છે