બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી તેના સ્ટાઇલિશ અને ગ્લેમરસ લુક માટે જાણીતી છે

 નોરા ફતેહીએ તેના ડાન્સ મૂવથી બી-ટાઉનમાં પોતાની ઓળખ બનાવી છે

 નોરા ફરી એકવાર તેના બોલ્ડ અવતારથી ધમાલ મચાવી રહી છે

નોરાનો આ લુક ચાહકોને ખુબ પસંદ આવી રહ્યો છે

નોરા ફતેહી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાનો સ્ટાઈલિશ લુક શેર કરતી રહે છે

 નોરા ફતેહી મલ્ટીકલર ટાઈટ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે

નોરા ફતેહી ફોટોમાં ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે

મલ્ટી કલર આઉટફિટમાં સાથે ગોલ્ડન જ્વેલરીમાં ખુબ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ બ્લેક કલરના હાઈ લેન્થ શૂઝ પહેર્યા છે

બ્લેક સાડીમાં પલક તિવારીનો કાતિલ અંદાજ, જુઓ Photos