નોરા ફતેહી તેની સુંદરતા અને ડાન્સિંગ મૂવ્સને કારણે રહે છે ચર્ચામાં

ઈન્સ્ટાગ્રામ પર પણ અભિનેત્રીના ફોલોઅર્સની છે લાંબી યાદી 

નોરાનો એક ગ્લેમરસ ફોટો આવ્યો સામે

અભિનેત્રીનો આ ફોટો તેના કેપ્શનને કારણે પણ છે ચર્ચામાં

ફોટામાં અભિનેત્રી રેડ વાઈન કલરનો મીની ગાઉન પહેરેલી જોવા મળી

નોરી ફતેહી તેના ગીતોને કારણે રહે છે ચર્ચામાં